જરૂરી સંદર્ભગ્રંથો
ગુજરાતી સંત ભક્તિસાહિત્યના અભ્યાસ માટે અત્યંત જરૂરી સંદર્ભગ્રંથો
૧ ‘ગુજરાતના સંતકવિઓ અને બાઉલપંથ’ જયંતિલાલ આચાર્ય‚ ફાર્બસ સભા મુંબઈ‚ ૧૯૭૭
ર ‘ભજનમીમાંસા’ ડૉ.નિરંજન રાજ્યગુરુ‚ રન્નાદે પ્રકાશન‚ ગાંધી રોડ‚ અમદાવાદ‚ ૧૯૯૦
૩ ‘મરમી સંતોનું દર્શન’ જયંતીલાલ આચાર્ય‚ સરદાર પટેલ‚ યુનિ.વલ્લભવિદ્યાનગર‚ ૧૯૯ર
૪ ‘સત કેરી વાણી’ મકરન્દ દવે‚ નવભારત સાહિત્ય મંદિર‚ ગાંધી રોડ‚ અમદાવાદ ૧‚ પૂ.મુ.૧૯૯૧
પ ‘સોરઠી સંતવાણી’ ઝવેરચંદ મેઘાણી પ્રસાર‚ ૧૮૮૮‚ આતાભાઈ એવન્યૂ‚ ભાવનગર
૬ ‘સંતવાણી : સત્વ અને સૌંદર્ય’ નિરંજન રાજ્યગુરુ‚ મનોજ રાવલ‚ નાથાલાલ ગોહિલ. પ્રવીણ પ્રકાશન‚ રાજકોટ‚ ૧૯૯૪
૭ ‘સંતવાણી : તત્વ અને તંત્ર’ સં. બળવંત જાની‚ પ્રકા : ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર‚ ૧૯૯૬
૮ ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’ ડૉ.નિરંજન રાજ્યગુરુ પ્રકા. ભો.જે.સંશોધન અધ્યયન વિદ્યાભવન‚ એચ.કે. કોલેજ કમ્પાઉન્ડ‚ આશ્રમ રોડ‚ અમદાવાદ ૯‚ ર૦૦૦
૯ ‘સંત પરંપરાવિમર્શ’ ‘પાટ ઉપાસના અને પ્રતીકોનું રહસ્ય’ ‘તંત્રસાધના, મહાપંથ અને અન્ય લેખો’ ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા‚ પ્રવીણ પ્રકાશન‚ રાજકોટ.૧૯૮૯
૧૦ ‘ભજન : મરમનો મારગ’ ડૉ. રાજેન્દ્રસિંહ રાયજાદા‚ પ્રવીણ પ્રકાશન રાજકોટ.
૧૧ ‘ચૂંટેલાં ભજન’ સં. નરોત્તમ પલાણ‚ પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર‚ ૧૯૯૬
૧ર ‘સરવંગા’ નરોત્તમપલાણ‚ રંગદ્વાર પ્રકાશન‚ અમદાવાદ.ર૦૦૯
૧૩ ‘આપણી ભજનવાણી’ સં. ગંગાદાસ પ્રાગજી મહેતા‚ કુસુમ પ્રકાશન‚ અમદાવાદ‚ ૧૯૯૭
૧૪ ‘ભજનરસ’ મકરન્દ દવે‚ નવભારત સાહિત્ય મંદિર‚ અમદાવાદ
૧પ ‘સત સાહેબની સરવાણી’ ડૉ.નાથાલાલ ગોહિલ‚ પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી‚ ગાંધીનગર.
૧૬ ‘ગુજરાતમાં નાથપંથી સાધના અને સાહિત્ય’ સં.ડૉ.નાથાલાલ ગોહિલ‚ નવભારત સાહિત્ય મંદિર‚ અમદાવાદ.
૧૭ ‘સંતસાહિત્ય : સંશોધન અને સમીક્ષા’ ડૉ.નાથાલાલ ગોહિલ‚ નવભારત સાહિત્ય મંદિર‚અમદાવાદ.ર૦૦૬
૧૮ ‘ભજન રૂપદર્શન’ ડૉ. નાથાલાલ ગોહિલ‚ પાર્શ્વ પબ્લિકેશન્સ‚ અમદાવાદ. ર૦૦૩
૧૯ ‘કથનાત્મક ભજન સાહિત્ય’ ડૉ.નાથાલાલ ગોહિલ‚ નવભારત સાહિત્ય મંદિર‚અમદાવાદ.ર૦૦૭
ર૦ ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું’ ડૉ. બળવંત જાની‚ ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.મુંબઈ.ર૦૦૬
ર૧ ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથ :ર‚ ખંડ : ર ઈ.સ.૧૬પ૦ ૧૮પ૦ પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ‚ ગોવર્ધન ભવન‚ આશ્રમ માર્ગ‚ ‘ટાઈમ્સ’ પાછળ‚ નદી કિનારે‚ અમદાવાદ ૩૮૦ ૦૦૯. પ્રકરણ રર‚ ‘સંત કવિતા ધારા’ ડૉ. નિરંજન રાજ્યગુરુ‚ પૃ.રપર થી ર૬૮
રર ‘અસ્મિતાપર્વ’ વાફધારા : ૯ ર૦૦૬‚ સં. હર્ષદ ત્રીવેદી‚ પ્રકા : આ કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ જૂનાગઢ વિક્રેતા : ગૂર્જર એજન્સી‚ અમદાવાદ ૩૮૦ ૦૦૧. એપ્રિલ ર૦૦૮ મૂલ્ય :વાફધારા ૧થી૧૦નો સેટ રૂ .૧૧૦૦. જેમાં ગુજરાતી સંતસાહિત્ય વિષયક ડૉ. નિરંજન રાજ્યગુરુ‚ ડૉ.મનોજ રાવલ‚ ડૉ.નાથાલાલ ગોહિલ‚ ડૉ.મનસુખ સાવલિયા‚ ડૉ. દલપત પઢિયાર અને પ્રિ.નરોત્તમ પલાણના વ્યાખ્યાન અભ્યાસ લેખો પ્રકાશિત થયા છે.
ર૩ ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના અને મહાપંથી સંતોની વાણી’ (અપ્રાપ્ય) ડૉ. નિરંજન રાજ્યગુરુ પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર‚ એપ્રિલ ૧૯૯૬ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રાપ્ત થયેલ સંશોધન ફેલોશીપ અન્વયે તૈયાર થયેલ સંશોધન ગ્રંથ જેમાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલા ધ્વનિમુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત કરેલા‚ગૂઢ સાધનાઓ સાથે સંકળાયેલા ગુપ્ત મંત્રો‚ વિધિવિધાનો અને ભજનવાણી તથા સંતપરંપરા સાધના સિદ્ધાંતો વિશે સંશોધન કરવામાં આવ્યું છે.
૨૪ ‘જ્યોતે ને પાટે રે પ્રગટયા અલાખાધણી’ સં.નાથાલાલ ગોહિલ, નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૦૧ આ.૧, ૨૦૦૩ રૂ. ૨૨૫
૨૫ ‘ગુજરાતની પીર પરંપરા’ મુકુન્દચંદ્ર નાગર, પ્ર. ભાવિન નાગર ૨૨, શાંતિનગર સોસા, વિસનગર રેલ્વે ફાટક પાસે, મહેસાણા ૩૮૪ ૦૦૧, આ. ૧, રૂ.૧૦૦
૨૬ ‘મહા ધરમ’ સત્યા પઢિયાર, એચ.આઈ.જી. ૯૨૩, સેકટર ૨૭ ગાંધીનગર, ૩૮૨ ૦૨૭ આ.૧. ૨૦૦૨ રૂ.૧૫૦
૨૭ ‘પ્રાચીન ધર્મો અને ગુપ્ત સાધના’ હસું યાજ્ઞિક, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ રૂ.૧૧૫
ભજન સાહિત્ય : સંદભ સૂચિ
ભજનસ્વરૂપ વિશે – સંતવાણી વિશે થોડીઘણી સૌદ્ધાંતિક ચર્ચા છે તેવા કેટલાક જરૂરી સંદર્ભગ્રંથોની યાદી.
૧. અને સાહિત્ય | સં. યશવંત ત્રીવેદી | ૧૯૭પ | |
---|---|---|---|
ર. આગમવાણી | નાથાલાલ ગોહિલ | ૧૯૯૪ | |
૩. આત્મચેતનાનું મહિયર | હિમાંશુ ભટૃ | ૧૯૮૧ | |
૪. આપણી લોકસંસ્કૃતિ | જયમલ્લ પરમાર | ૧૯પ૭ | |
પ. ઊર્મિકાવ્ય | ચીમનલાલ ત્રીવેદી‚ ચન્દ્રશંકર ભટૃ | ૧૯૬૩ | |
૬. કબીર સંપ્રદાય | કિસનસિંહ ચાવડા | ૧૯૩૭ | |
૭. ગુજરાત એક પરિચય | કૉગ્રેસ અધિ. સ્મૃતિગ્રંથ ભાવનગર | ૧૯૬૧ | |
૮. ગુજરાતના સંત કવિઓ અને બાઉલપંથ | જયંતિલાલ આચાર્ય | ૧૯૭૩ | |
૯. ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો | મંજુલાલ મજમુદાર | ૧૯પ૪ | |
૧૦. છેલ્લું પ્રયાણ | ઝવેરચંદ મેઘાણી | ૧૯૪૭ | |
૧૧. જુઈ અને કેતકી | વિજયરાય વૈદ્ય | ૧૯૩૯ | |
૧ર. તંત્રસાધના‚ મહાપંથ અને અન્ય લેખો | રાજેન્દ્રસિંહ રાયજાદા | ૧૯૯૩ | |
૧૩. દર્શન અને ઈતિહાસ | રાજેન્દ્રસિંહ રાયજાદા | ૧૯૮૩ | |
૧૪. ધુતિદર્શન | હિમાંશુ ભટૃ | ૧૯૮૧ | |
૧પ. ધુતિનિદર્શન | હિમાંશુ ભટૃ | ૧૯૮૪ | |
૧૬. નભોવિહાર | રા. વિ. પાઠક | ૧૯૬૧ | |
૧૭. પદ ભજનસૂચિ | ડૉ.બળવંત જાની | ૧૯૯૬ | |
૧૮. ભગવદ્દગોમંડલ | બૃહદ્દશબ્દકોશ ભાગ : ૧ થી ૯ | ||
૧૯. ભજનમીમાંસા | નિરંજન રાજ્યગુરુ | ૧૯૯૦ | |
ર૦. ભજનરસ | મકરન્દ દવે | ||
ર૧. મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા | બળવંત જાની | ૧૯૯૦ | |
રર. મધ્યકાળના સાહિત્ય કારો | ચંદ્રકાંત મહેતા | ૧૯પ૮ | |
ર૩. મધ્યયુગની સાધનાધારા | ક્ષિતિમોહન સેન | ૧૯પ૬ | |
ર૪. મરમી સંતોનું દર્શન | જયંતિલાલ આચાર્ય | ૧૯૮ર | |
રપ. રહસ્યવાદ | રાજેન્દ્રસિંહ રાયજાદા | ૧૯૮૦ | |
ર૬. રામ રતન ધન પાયો | સં. પ્રતિભા દવે | ૧૯૯૩ | |
ર૭. લોચન | નરોત્તમ પલાણ | ૧૯૮૬ | |
ર૮. સત કેરી વાણી | મકરન્દ દવે | ૧૯૭૦ | |
ર૯. સંત પરંપરાવિમર્શ | રાજેન્દ્રસિંહ રાયજાદા | ૧૯૮૯ | |
૩૦. સંતવાણીનું સત્વ અને સૌંદર્ય | નિરંજન રાજ્યગુરુ તથા મનોજ રાવલ | ૧૯૯૪ | |
૩૧. સંત સુધા | જોરાવરસિંહ જાદવ | ૧૯૮૯ | |
૩ર. સાધનાત્રયી | ક્ષિતિમોહન સેન, સં. ઉમાશંકર જોશી તથા અન્ય | ૧૯૯૦ | |
૩૩. સેવા ધરમના અમરધામ | જયમલ્લ પરમાર‚ રાજુલ દવે | ૧૯૯૦ | |
૩૪. સોરઠી સંતવાણી | ઝવેરચંદ મેઘાણી | ૧૯૪૭ | |
૩પ. સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ | નાથાલાલ ગોહિલ | ૧૯૮૭ | |
૩૬. હરિજન સંત અને લોકસાહિત્ય | દલપત શ્રીમાળી | ૧૯૮૯ | |
૩૭. લોકસાહિત્ય : તત્વદર્શન અને મૂલ્યાંકન | જયમલ્લ પરમાર, સં. ડૉ.બળવંત જાની | ૧૯૯૧ |
જરૂરી હિન્દી ગ્રંથો
૧. ઉત્તરી ભારતકી સંત પરંપરા | આચાર્ય પરશુરામ ચતુર્વેદી | વિ.સં.ર૦ર૧ |
---|---|---|
ર. કબીર ઔર કબીરપંથ | કેદારનાથ ત્રીવેદી | વિ.સં.ર૦ર૧ |
૩. કબીર પરંપરા ગુજરાતકે સંદર્ભમેં | કાંતિકુમાર ભટૃ | ૧૯૭પ |
૪. ગુજરાતમે સંતોકી હિન્દી વાણી | સં.અંબાશંકર નાગર | ૧૯૬૯ |
>પ. તંત્ર ઔર સંત | રામમૂતિ ત્રિપાઠી | ૧૯૭પ |
૬. નાથ સૌર સંતસાહિત્ય | નાગેન્દ્રનાથ ઉપાધ્યાય | ૧૯૬પ |
૭. નાથપંથ ઔર નિર્ગુણ સંતકાવ્ય | કોમલસિંહ કોઠારી | ૧૯૬૬ |
૮. સંતસાહિત્ય | પ્રેમનારાયણ શુકલ | ૧૯૬પ |
૯. સંતસાહિત્યકી ભૂમિકા | રાજેન્દ્રસિંહ | ૧૯૭૪ |
૧૦. હિન્દી સંતકાવ્યમેં પ્રતીક વિધાન | દેવેન્દ્ર આર્ય | ૧૯૭૧ |
સામયિકો
૧. ‘કલ્યાણ’ | (હિન્દી) સંતવાણી અંક. |
---|---|
ર ‘કલ્યાણ’ | (હિન્દી) ભક્ત ચરિતાંક. |
૩. ‘ઊર્મિ નવરચના’ | (ગુજરાતી) સૌરાષ્ટ્રની ધર્મસાધના અંક. |
૪. ‘ઊર્મિ નવરચના’ | (ગુજરાતી) સંતસાહિત્ય વિશેષાંક. |
આપને હાર્દિક અભિનંદન
સંતસાહિત્યનાં ભેખધારી અને ભગવી(ત્યાગી ને સમર્પિત)વૃત્તિનાં વેષધારી અને સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતનાં સંતસાહિત્યની હરતી ફરતી ખુલ્લી ને ખંતિલી વિદ્યાપીઠ સમાન ડો.નિરુભાઇ આપ અમારા માટે મિત્ર, માર્ગદર્શક અને મૂલ્યનિષ્ઠ છો, અમારા જેવા ઓછાં ને આછાં અભ્યાસીને ગળે લગાડી, શોધાર્થી તરીકે મદદગાર બની રહેવા બદલ હાર્દિક આસ્થા સાથે અભિનંદન..