Archive

Archive for the ‘આરતી’ Category

આનંદ મંગળ કરું આરતી… – (પ્રીતમ – આરતી – ઝાંઝી આઈ)

આનંદ મંગળ કરું આરતી… – (પ્રીતમ – આરતી – ઝાંઝી આઈ)

આરતી શ્રી રામની- મૂળાભગત

આરતી શ્રી રામની, શામળા ભગવાનની – સુદામા – સંધ્યા આરતી – મૂળાભગત

આરતી શ્રી રામની‚ શામળિયા ભગવાનની‚

દુવારકાના નાથની‚ સંતો ! બોલો સંધ્યા આરતી..

પરથમ ધણી આપે પ્રગટ્યા‚ પવન પાણી પંડ જી

રદા કમળમાં રાખજો સ્વામી ! ધરણી નવ નવ ખંડ.. સંતો !..

ગુરુ દાતા‚ પૂરણ પિતા મારો શામળો ભગવાન જી

સુદામાની આરતિ‚ પ્રભુ માની લેજો કાન…

સંતો બોલો સંધ્યા આરતી….