દુહા સ્વરૂપ અને પ્રકારો – ડૉ.નિરંજન રાજ્યગુરુ
દુહા સ્વરૂપ અને પ્રકારો – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerદુહા સ્વરૂપ અને પ્રકારો – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerચર્ચરી છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerભુજંગી / ભુજંગપ્રયાત, મોતીદામ, દોમળીયા અને ત્રોટક છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerભક્તિ સંગીતમાં નાદ વૈભવ – તિરંગી અને સારસી છંદ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerદાસી જીવણ લોકવાર્તા – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerલોક સંગીતમાં નાદ વૈભવ – ચારણી/બારોટી સાહિત્ય – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerઆ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – બાબુભાઈ લોડલીયા
Audio Playerઆ રે કાયા નો હિંડોળો રચ્યો – રૂપાદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerઆ પંથ કોણે રે બતાવ્યો – કતીબશા – દયારામ બાપુ
Audio Playerઆ પંથ કોણે રે બતાવ્યો – રૂપાદે – નટુભાઈ વેગડા
Audio Playerઆ પંથ કોણે રે બતાવ્યો રાહોલ માલા… (રૂપાંદે) – અભરામ ભગત
Audio Playerઆ પંથ કોણે રે બતાવ્યો… – રૂપાંદે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerબેદલ મુખસે મીઠાં બોલે… – રતનદાસ – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Playerબેદલ મુખસે મીઠાં બોલે, એની વાણીમાં વરમંડ ડોલે,
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી,
રંગ બેઉનો એક જ છે, ભાઈ ! રંગ બેઉનો એક જ છે, પણ બોલી એક જ નાંય …
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી,
રંગ બેઉનો એક જ છે , ભાઈ ! રંગ બેઉનો એક જ છે,પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે,
તોલ બેઉનો એક છે, ભાઈ ! તોલ બેઉનો એક જ છે,એનું મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ, સંત ભેદુને સમજાય જી,
ધર્મરાજાને દ્વાર જાતાં, પ્રભુજીને દરબાર જાતાં, આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
આપણા મિલન મેળા… – મકરન્દ દવે – ડૉ.નિરંજન રાજ્યગુરુ
Audio Player