લગ્નગીતો


  • લગ્ન બાજોઠીયો જડીયો…
  • મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…
  • ત્રાંબા કુંડી રે નગર સોહામણી…
  • જૂને ગઢથી રે માલણ બેસંતી આવે…
  • જી રે રણઝણ કરતો ભમરો ઊડિયો…
  • ચારે શબદની કોયલ બોલે…
  • ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા…
  • ઊંચા ગઢડા રે વહુને દાદે ચણાવ્યા…
  • કોઈ કયે વનમાં સૂરજ ઊગિયો કોઈ કેયે ચન્દ્રમાના તેજ રે…
  • હાથીદાંતની ચૂડી રે, ચૂડી રૂડી રતનજડી…
  • વનરા તે વનમાં મીંઢોળ ઝાઝાં…
  • લાલ લીલો માંડવો બેની શોભાનો નૈ પાર…
  • સોનાની સાંજી ને રૂપાના મોરવાયા રે…
  • સોનાની સળીએ માંડવો…
  • લાડડી લગ્ન ઉપર લખી કાગળ મોકલે રે…
  • કેસર છાંટી ને લખજો કંકોતરી…
  • કંકુડે છાંટીને લખજો કંકોતરી…
  • માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવતી…
  • માંડવ લીલી આડીને પીળી થાંભલી રે…
  • મારે માંડવ હીરના ચંદરવા ને ચીરના ચંદરવા રે…
  • કંકુડા ઉડે મોંઘા મૂલના હો રાજ…
  • ઊંચો આંબલિયોને થડ રે થોડે રો…
  • આંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ…
  • અઘ લાખ ઈંટલડી રે મંગાવો રે, સવા લખી બંગલડી રે ચણાવો રે…
  • નવે નગરથી સોળ સુંદર વાપરી…
  • પાછલી પછીતે બેઠા છે ગણેશ…
  • ઓસરિયાળા ઓરડા રે…
  • ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા…
  • ગરવા ગુણપતિ દિયો મુજને વાણી રે…