લગ્ન બાજોઠીયો જડીયો…
September 22nd, 2012
લગ્ન બાજોઠીયો જડીયો…
Audio Playerલગ્ન બાજોઠીયો જડીયો, કુંવારી કન્યાએ સંદેશો મોક્લીયો
વેલેરા આવો ચોરાશીના જાય, હું કેમ આવું મારા ઘરની હો નારી
અમ ઘેર દાદાજી હોય રે રિસામણે