અત્યંત સુંદર અને અનોખી શૈલીના આ ભજનિક છે. એક જમાનામાં સવારે રાજકોટ
રેડીયો સ્ટેશન પરથી મુગટલાલ જોશીના ભજનો રોજ સાંભળવા મળતા અને સવાર
સુખમય બની જતી. આપે આ ભજનો સાંભળવાની વ્યવસ્થા કરી અને જે અમારા જેવા
લોકસંગીતના ચાહકોની સેવા કરી છે તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનુ છું.
હજુ એક ભજન બાકી છે “પાણિડાં શેની મશે જઉં મોરી માંહિયાર” ક્યાંયથી મળે તો
જરૂર સંભળાવજો.