મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…
September 22nd, 2012
મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે…
Audio Playerમેં તો થાળ ભર્યો રે શગ મોતીડે રે, મેં તો થાળ ભર્યો શગ મોતીડે રે
હું તો ચાક વધાવા ને જાશ, મારે સોના સમો રે સૂરજ ઉગિયો રે
વરના દાદા… ભાઈ તમને વિનવું રે, ટોડલે મોભી પરણાવાને જાઇશ
મારે સોના સમો રે સૂરજ ઉગિયો રે