ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા…
September 22nd, 2012
ચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા…
Audio Playerચાર ઘોડાની ઘોડાગાડી અમે રે લઇ આવ્યા
આવીને વાયા ને માંડવે ઝૂકાળ મોરા ભાભી, પ્રશાંતભાઈના રાણી ભરવાં જોશે પાણી…
સાડીને સેલાં ભાભીને શોભતાં, જગમગતા ઘરચોળા અમે રે લઇ આવ્યાં
મોરા ભાભી, પ્રશાંતભાઈના રાણી
ઝગમગતા ઘરચોળા અમે લઇ આવિયા…