આંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ…
September 22nd, 2012
આંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ…
Audio Playerઆંગણે આસોપાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ
બગલા ઊડી ગયા અંકાશ કે પગલાં પડ્યા રહ્યાં રે લોલ
દાદા એ દેશ ન જોયા પરદેશ, દે દીકરી દઈ દીધાં રે લોલ
દીકરી એવા ન કરી અફ્શોષ, હે લેખ તારા લઇ ગયા રે લોલ.